શરીરમાં રહેલું ગંદુ કોલેસ્ટ્રોલ ગળીને આપમેળે આવી જશે બહાર, ખાવા લાગો આ દેશી વસ્તુઓ…. લોહીમાં રહેલી તમામ ગંદકી આવી જશે બહાર….
મિત્રો આજની ખાણીપીણી અને જીવન શૈલીને જોતા મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલ ની સમસ્યાથી પરેશાન રહે છે. સારું કોલેસ્ટ્રોલ જેટલું જરૂરી છે, ...