વરસાદની સિઝનમાં ફરવાનો ભરપુર આનંદ લેવો હોય, તો જાવ ગુજરાતમાં આવેલ આ 5 જગ્યાએ… ઓછા ખર્ચે જોવા મળશે સ્વર્ગ કરતા પણ સુંદર નજારા… જાણો ક્યાં આવી છે એ જગ્યા…
મિત્રો તમે જાણો છો તેમાં ચોમાસું હવે અડધું પૂરું થઇ ગયું છે. આથી હવે લગભગ મોટાભાગના સ્થળોએ લીલોતરી છવાઈ ગઈ ...