રસોડામાં વઘારથી, ગંદી અને ચીકણી થયેલી બારીની ગ્રીલ, કાંચ, ટાઈલ્સ, પંખો, વગેરે થઈ જશે એકદમ સાફ, લગાવો ફક્ત આ એક વસ્તુ. ઓછી મહેનતે થઈ જશે નવા જેવું ક્લીન.
રસોડાની સાફ-સફાઈ પર લગભગ દરેક જણ ધ્યાન આપે છે. ખાસ કરીને મહિલાઓ રસોડાની સફાઈ નિયમિત સમય પર કરતી હોય છે ...