જો આવી રીતે શીંગદાણા ખાશો તો જિંદગીભર નહિ થાય લોહીની ઉણપ… હાર્ટએટેક, વજન અને હૃદયની બીમારીઓથી મળશે કાયમી છુટકારો જોતો હોય તો જાણો ખાવાની રીત….
મિત્રો અનાજ-પાણી એ કુદરતે આપેલી આપણને અમૂલ્ય ભેટ છે. મગફળી પણ આ ભેટમાંથી એક છે. મગફળી ખાવી લગભગ દરેકને ગમતી ...