ફક્ત બે મહિના બાદ ખોલ્યા આ મંદિરના ભંડાર, તો નીકળ્યા અધધધ રૂપિયા…. રોકડા ગણવા બેંકના કર્મચારીઓને બોલાવવા પડ્યા…
રાજસ્થાનમાં આવેલ પ્રખ્યાત કૃષ્ણધામ શ્રી સાવરીયાજી મંદિર ખૂબ જ પ્રખ્યાત છે, ભદેસર મેવાડના કૃષ્ણધામ શ્રી સાવરીયાજી મંદિરને કોઈ પરિચયની જરૂર ...