હિમાલયના જંગલમાં થતી આ ઔષધી શરીરના તમામ દુખાવા દુર કરી હાડકા અને પાચનશક્તિ કરી દેશે મજબુત… ક્યારેય નહિ થાય બ્લડ પ્રેશર જેવી સમસ્યા..
હિમાલયનું અંજીર જેને ઉત્તરાખંડના કુમાર ક્ષેત્રના લોકો બેદુના નામથી પણ જાણે છે. આ અંજીરને લઈને અત્યારે જ એક રિસર્ચ થયું ...