સવા પાંચ લાખની ગાડી લ્યો તો પોણા 2 લાખ રૂપિયા તો આપવો પડે છે ટેક્સ, ગાડી લેતા પહેલા એકવાર જાણી લેજો આ ગણિત… ખબર પડી જશે કેટલા લાખ રૂપિયા ટેક્સ ભરવો પડે છે…
મિત્રો પોતાની કાર ખરીદવાનું દરેક મધ્યમ વર્ગીયનું સપનું હોય છે. અને તેઓ પોતાનું સપનું પૂરું પણ કરે છે પરંતુ શું ...