આ સામાન્ય એવા પાન ડાયાબિટીસના દર્દી માટે છે રામબાણ ઈલાજ, ઇન્સુલિન બનાવી બ્લડ શુગર લાવી દેશે એક ઝાટકે કંટ્રોલમાં… બસ જાણી લ્યો સેવન કરવાની રીત…
મિત્રો ભોજન બાદ આપણા આહારથી આંતરડા જરૂરી પોષક તત્વોને કાઢી લે છે. કાર્બોહાઈડ્રેટ થી ગ્લુકોઝ બને છે. જેથી બોડી માં ...