આ ગાયને જોવા હજારોની ભીડમાં આવે છે લોકો, કોઈ સોશિયલ મીડિયા સ્ટારથી કમ નથી. જુઓ એવું તો શું છે આ ગાયમાં…
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં આજકાલ માત્ર 66 સેમી(26 ઇંચ)ની ગાય ‘રાણી’ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. બાંગ્લાદેશમાં કોરોનાકાળના કારણે રાષ્ટ્રવ્યાપી ...