Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

આ 6 દેશી ઉપાયથી પાણીની જેમ ઓગળશે તમારી ચરબી, એકવાર અજમાવો શરીર રહેશે આજીવન એકદમ પાતળું અને તંદુરસ્ત… જાણો કયો ઉપાય છે સૌથી સરળ….

Social Gujarati by Social Gujarati
March 31, 2025
Reading Time: 1 min read
0
આ 6 દેશી ઉપાયથી પાણીની જેમ ઓગળશે તમારી ચરબી, એકવાર અજમાવો શરીર રહેશે આજીવન એકદમ પાતળું અને તંદુરસ્ત… જાણો કયો ઉપાય છે સૌથી સરળ….

મિત્રો બિનઆરોગ્યપ્રદ ખોરાકના કારણે લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાણીપીણીમાં નિષ્કાળજી ના કારણે ન માત્ર વજન વધે છે પરંતુ શરીરમાં ટોક્સિન્સ પણ જમા થઈ જાય છે. તેનાથી બચવા માટે સ્વાસ્થ્ય એક્સપર્ટ પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપે છે.

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

ન્યુટ્રિશિયનિસ્ટ પ્રમાણે સ્થૂળતા એક મોટી સમસ્યા બનીને આવે છે. આની ઝપટમાં ન માત્ર  મોટા પરંતુ નાના બાળકો પણ આવી રહ્યા છે. વજનને ત્યારે જ નિયંત્રિત કરી શકાશે જ્યારે તમે યોગ્ય વસ્તુઓનું  સાચી રીતે પાલન કરો. ઘણા બધા એવા ફૂડ્સ છે જે સીધી રીતે વજન વધારવાનું કાર્ય કરે છે, તેવી જ રીતે કેટલાક એવા ફૂડ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.વજન ઘટાડવા અને બોડી ડિટોક્ષ કરવા માટે ફિઝિકલ એક્ટિવિટી સાથે સ્વાસ્થ્યવર્ધક ડાયટ ની મુખ્ય ભૂમિકા છે. જો તમે એક્સરસાઇઝ માટે સમય ન કાઢી શકતા હોવ, અને તમારું વજન વધી રહ્યું હોય તો તમારા ખાન પાનમાં કેટલાક બદલાવ કરીને તેને નિયંત્રિત કરી શકો છો. અહીંયા અમે કેટલાક ઉપાય જણાવ્યા છે જે વજન નિયંત્રિત કરવાની સાથે બોડીને ડિટોક્ષ કરવાનું પણ કામ કરે છે.

1) વજન કેવી રીતે ઘટાડવું- ગ્રીન ટી:- વજન ઘટાડવા અને શરીરમાં જામેલા ગંદા પદાર્થોને કાઢવા માટે તમારે ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. ગ્રીન ટી ઓક્સીડન્ટથી ભરપૂર હોય છે. આ ડ્રિન્ક વજન ઘટાડવાની સાથે બ્લડ પ્રેશરને ઓછું કરવા અને શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આમાં ખાંડ કે મધ મિક્સ ન કરવું તેનાથી કેલેરી ઇન્ટેક વધી શકે છે.2) એક્સરસાઇઝ જરૂર કરો:- શરીરમાં જામેલી કેલેરીને ઘટાડવા માટે ડાયટમાં બદલાવ કરવાની સાથે થોડો સમય એક્સરસાઇઝ માટે પણ જરૂર કાઢો. જો તમે દરરોજ 20 થી 25 મિનિટ એક્સરસાઇઝ કરો છો તો તેનાથી તમને ખૂબ જ મદદ મળશે. તેનાથી ન માત્ર બોડી ફીટ રહે છે પરંતુ પાચનતંત્ર પણ તંદુરસ્ત રહે છે.

3) લીંબુ અને આદુનું ડીટોક્ષ ડ્રિન્ક:- તમારા દિવસની શરૂઆત લીંબુ અને આદુના ડ્રીંક સાથે કરી શકો છો. આ ન કેવળ શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢે છે પરંતુ વજન ઘટાડવામાં  પણ મદદ કરે છે. ડિટોક્ષ ડ્રિન્ક બનાવવા માટે એક ગ્લાસ હુંફાળા ગરમ પાણીમાં અડધા લીંબુનો રસ અને બે ઇંચ વાટેલું આદુ મેળવવાનું છે. આ શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરશે.4) પ્રોટીનનું પ્રમાણ વધારે:- વજન ઘટાડવામાં પ્રોટીન ખૂબ જ અસરકારક છે. આ ફેટને ઘટાડીને મસલ્સ બનાવવાનું કામ કરે છે. દિવસના ભોજન માં બદામ, ચણા, બીન્સ, દાળ અને કઠોળ ને જરૂર સામેલ કરો. તેનાથી ભૂખ નિયંત્રણમાં રહે છે. જેનાથી ફેટને બાળીને વજન ઘટાડવામાં મદદ મળે છે.

5) આહારમાં ફળો અને કાચા ખોરાકનો સમાવેશ કરો:- રાત્રિ ના ભોજનમાં ભારે ખોરાક લેવાનું ટાળો. તેના બદલે રાત્રે કાકડી, ગાજર, સૈલેજ, સ્પ્રાઉટ્સ, ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી અને  સલાડ ખાઓ.  તેનાથી શરીરને શક્તિ અને આંતરિક આરામ મળશે. ફળો અને શાકભાજીમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે કુદરતી ડિટોક્સિફાઇંગ એજન્ટ છે.

6) વધારે પાણી પીવો:- વજન ઘટાડવા અને બોડીને ડિટોક્ષ કરવા માટે પાણીથી સારું બીજું કશું જ ન હોઈ શકે. તેથી કોઈપણ ઋતુ હોય દિવસ દરમિયાન આઠ થી દસ ગ્લાસ પાણી જરૂર પીવો. તેનાથી શરીરના બધા ટોક્સિન બહાર નીકળી જશે. પાણી પીવાથી બોડી હાઇડ્રેટ રહે છે તેનાથી તમને એનર્જી પણ મળશે સાથે જ રાત્રે ઊંઘ પણ સારી આવશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Body Detoxdrink green teaDrink waterexercisesFruits and Raw Food DietGreen leafy vegetablesincrease protein intakeLemon-Ginger Detox Drinkweight loseweight loss tips
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
રોકાણ કરવું હોય તો આવું ! ખાલી 10 હજારની SIP થી બન્યું 13 કરોડ રૂપિયાનું ફંડ, પૈસા લગાડનારા થયા માલામાલ… જાણો લગાવવામાં ફાયદો છે કે નહિ…

રોકાણ કરવું હોય તો આવું ! ખાલી 10 હજારની SIP થી બન્યું 13 કરોડ રૂપિયાનું ફંડ, પૈસા લગાડનારા થયા માલામાલ... જાણો લગાવવામાં ફાયદો છે કે નહિ...

શિયાળાની ઋતુમાં નવશેકા પાણીમાં આ 1 વસ્તુ, મિક્સ કરીને નાહવાથી મળશે અનેક બીમારીઓથી છુટકારો…શરીરમાં થશે આવા અઢળક ફાયદાઓ…

શિયાળાની ઋતુમાં નવશેકા પાણીમાં આ 1 વસ્તુ, મિક્સ કરીને નાહવાથી મળશે અનેક બીમારીઓથી છુટકારો...શરીરમાં થશે આવા અઢળક ફાયદાઓ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ચાર રાશિના લોકો શનિની પકડમાંથી મુક્ત થઈ રહ્યા છે…   શનિદેવ કરશે તેમના પર ખુબ મહેરબાની.

આ ચાર રાશિના લોકો શનિની પકડમાંથી મુક્ત થઈ રહ્યા છે… શનિદેવ કરશે તેમના પર ખુબ મહેરબાની.

December 11, 2019
આ શેરમાં 1 લાખ લગાવ્યા હોય તો આજે થઈ ગયા હોત સવા 4 કરોડ રૂપિયાના માલિક… 9 રૂપિયા થઈ ગયા સીધા 3734… જાણો રોકાણ કરવામાં કેટલો બેનિફીટ છે….

આ શેરમાં 1 લાખ લગાવ્યા હોય તો આજે થઈ ગયા હોત સવા 4 કરોડ રૂપિયાના માલિક… 9 રૂપિયા થઈ ગયા સીધા 3734… જાણો રોકાણ કરવામાં કેટલો બેનિફીટ છે….

August 22, 2022
રાતે પલાળી સવારે ખાલી કરો આ ઔષધીનું સેવન, કબજિયાત, બ્લડ પ્રેશર, વજન અને પાચનને લગતી 5 બીમારીઓથી આપશે છુટકારો… હાડકા રહેશે આજીવન મજબુત…

રાતે પલાળી સવારે ખાલી કરો આ ઔષધીનું સેવન, કબજિયાત, બ્લડ પ્રેશર, વજન અને પાચનને લગતી 5 બીમારીઓથી આપશે છુટકારો… હાડકા રહેશે આજીવન મજબુત…

March 14, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.