દિવાળીનો તહેવાર આપણા હિન્દુઓનો સૌથી મોટો તહેવાર ગણાય છે. દિવાળી આખા ભારતમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના સગા વહાલાઓને ગિફ્ટ આપીને ખુશીઓની વહેંચણી કરે છે. ગિફ્ટથી યાદ આવ્યું કે દિવાળી પર તમને સોનપાપડી તો મળી જ હશે.
સોન પાપડી સસ્તી અને સ્વાદિષ્ટ હોય છે તેથી મોટાભાગના લોકો દિવાળી પર આ મીઠાઈને વધારે આપે છે. જણાવીએ કે સોન પાપડી સિવાય બીજી પણ અનેક સસ્તા અને સારા ગિફ્ટ હોય છે જેને તમે દિવાળી પર તમારા મિત્રો અને સગા વહાલાઓને આપી શકો છો.1) સુંદર શોપીસ આપો ગિફ્ટ:- ઘરની સજાવટ માટે આપણે શોપીસ ખરીદીએ છીએ. કારણ કે હર કોઈ ઈચ્છે છે કે તેનું ઘર સુંદર દેખાય. એવામાં તમે તમારા મિત્રો અને ફેમિલી મેમ્બરને પણ દિવાળી પર સુંદર શોપીસ ગિફ્ટ આપી શકો છો. મિંત્રા અને ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા સેલ ની અંદર મળતા શોપીસ 150 રૂપિયાથી શરૂ થાય છે. ફોટામાં દેખાઈ રહેલા શોપીસ મિંત્રા પર 299 રૂપિયા નું મળી રહ્યું છે જ્યારે તેની અસલી કિંમત 3000 રૂપિયા છે. મતલબમાં તમને આ શોપીસ પર 90 ટકા ઓફ મળી રહ્યું છે.
2) 500 રૂપિયાથી પણ ઓછા ભાવમાં મળી રહી છે સાડી:- ₹500 થી ઓછા ભાવમાં તમને ઓનલાઇન ઘણી બધી સાડીઓ મળી જશે. જેને તમે દિવાળી પર ગિફ્ટ કરી શકો છો. ફોટોમાં દેખાઈ રહેલી સાડી મિંત્રા પર 412 રૂપિયામાં મળી રહી છે. આમ તો આ સાડી ની કિંમત 4000 રૂપિયા છે. એવામાં જો તમે આ સાડી ખરીદો છો તો તમે 90 ટકા સસ્તો સામાન ખરીદશો.3) જ્વેલરી પણ એક સારો વિકલ્પ:- એક મહિલા માટે જ્વેલરીથી સારી ગિફ્ટ શું હોઈ શકે છે. ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર ચાલી રહેલા સેલમાં 150 રૂપિયામાં તમને અનેક પ્રકારના નેકલેસ મળી જશે. સુંદર સેટ મિંત્રા પર 426 રૂપિયાનો મળી રહ્યો છે. જ્યારે આ સેટની વાસ્તવિક કિંમત 4000 થી વધારે છે.
4) ₹300 થી ઓછામાં ખરીદો ત્રણ ઘડિયાળ:- હાથમાં પહેરવાની ઘડિયાળ માર્કેટમાં હજારોની કિંમતમાં મળે છે. જોકે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર ચાલી રહેલા સેલમાં તમને ખૂબ જ ઓછા ખર્ચમાં ઘડિયાળ ખરીદી શકો છો. આનાથી સારું દિવાળી પર ગીફ્ટ કરવાનું બીજું હોઈ પણ શું શકે. ફ્લિપકાર્ટ પર ઘડિયાળ નો સેટ 279 માં મળી રહ્યો છે.5) મિત્રોને આપો આ ગિફ્ટ:- મિત્રોને મીઠાઈ જેવી વસ્તુઓ આપવાની સારી નથી લાગતી. એવામાં તમે શોપીસ ફ્લિપકાર્ટ પર 135 રૂપિયામાં મળી રહ્યા છે. તેનો અર્થ એ છે કે તમે 1000 રૂપિયામાં મળતી વસ્તુને 135 રૂપિયામાં ખરીદી શકો છો. તો આ હતા કેટલાક ગિફ્ટ આઈડિયા જેની મદદથી તમે તમારા મિત્રો અને પરિવારને દિવાળીની ગિફ્ટ આપી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી