આ 8 કોમેડિયનની પત્નીઓ છે ખુબ જ સુંદર અને દેખાવડી, સુનીલ ગ્રોવરની પત્નીને તો ભગવાને નિરાંતે બનાવી છે.

મિત્રો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને હસવવી ખુબ જ સહેલી નથી. તે માટે પણ ઘણી મહેનત કરવી પડે છે. અને આપણું મનોરંજન કરતા ટીવીના કલાકારો પણ ખુબ મહેનત અને લગનથી લોકોને હસાવવાનું કામ કરતા હોય છે. આથી તમે જોયું હશે કે દરેક કોમેડિયન ખુબ જ જુસ્સા સાથે લોકોને હસાવવાનું કામ કરે છે. તો આજે અમે ઘણા કોમેડિયનની પત્ની વિશે જણાવશું.

કોમેડી એક એવી વસ્તુ છે જે આપણા મૂડને લાઈટ અને ફ્રેશ કરી શકે છે. ભારતમાં કેટલા બધા કોમેડિયન છે. આ લોકો ક્યારેક ફિલ્મમાં તો ક્યારેક ટી.વી શોમાં આવીને આપણને હસાવાનું કામ કરે છે. હવે ભારતના ફેમસ કોમેડિયનને તો તમે સારી રીતે ઓળખાતા હશો. પરંતુ અમે તમને આજે કોમેડિયનની સુંદર પત્નીથી પરિચય કરાવીએ.

અલી અસગર : અલી અસગર મનોરંજનની દુનિયામાં એક જાણીતો કોમેડિયન છે. તે કેટલીક ફિલ્મમાં પોતાની સરસ કોમિક ટાઈમિંગથી લોકોનું મનોરંજન કરાવી દીધું છે. કપિલના શો માં ‘દાદી’ બનીને એમણે ખુબ લોકપ્રિયતા મેળવી છે. અલીના બધા કામમાં તેની ખુબ સુંદર પત્ની સિદ્દીકા ખુબ સપોટ કરતી હતી. બંનેના લગ્ન 2005 માં થયા હતા.

કૃષ્ણા અભિષેક અને  કશ્મીરા શાહ : કૃષ્ણા અભિષેક ફિલ્મ અને ટીવી બંને જ્ગ્યાએ પોતાની કોમેડીથી લોકોનું મનોરંજન કરે છે. વર્તમાનમાં તે કપિલના શો માં એક નંબર કોમેડી કરી રહ્યા છે. કૃષ્ણાએ વર્ષ 2003 માં કશ્મીરા શાહ સાથે લગ્ન કર્યા હતા. બંનેની જોડી સાથે ખુબ જ સુંદર લાગે છે.

કિકુ શારદા અને પ્રિયંકા શારદા : કપિલાના શો માં પલક અને બચ્ચા યાદવ બનીને ઘરે ઘરે ફેમસ થયા હતા. કોમેડિયન કિકુ શારદાએ વર્ષ 2003 માં પ્રિયંકા શારદા સાથે લગ્ન કર્યા હતા. આ બંને નચ બલિયે સિઝન 6  માં પણ સાથે જોવા મળ્યા હતા.  કિકુની જેમ એની પત્ની પણ ખુબ ક્યૂટ છે.

સુનિલ ગ્રોવાર અને આરતી ગ્રોવર : સુનિલને ભારતનો સૌથી મજેદાર કોમેડિયન કહીએ તો પણ ખોટું નથી. કપિલના શો માં ગુત્થી અને ડોક્ટર ગુલાટીની ભૂમિકા અદા કરવા વાળા સુનિલ દરેકના ફેવરિટ છે. તેણે ફિલ્મમાં પણ કામ કરી લીધું છે. સુનિલે એક વાર કહ્યું હતું કે, જોક કહેતા પહેલા તેની પત્ની આરતી પર ટ્રાય કરે છે. જો તે હસે છે તો મે આ જોકને આગળ વાપરું છું.

ચંદન પ્રભાવક અને નંદિની ખન્ના : કપિલના શો માં ચાની ભૂમિકા ભજવતા ફેમસ થયા હતા. ચંદન પ્રભાકર વર્ષ 2015 માં નંદિની ખન્ના સાથે લગ્ન કર્યા હતા. બહુ જ ઓછા લોકો એ જાણે છે કે, ચંદન પંજાબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટ અને સ્ક્રિપ્ટ રાઈટર હતા.

કપિલ શર્મા અને ગિન્ની ચતરથ : કપિલ શર્મા વર્તમાનમાં ભારતના નંબર 1 કોમેડિયન છે. તેનો શો ખુબ ટિઆરપી ભેગા કરે છે. કપિલે પોતાની કોલેજ  ફ્રેડ ગિન્ની ચતરથથી સાથે 2018 માં લગ્ન કર્યા હતા.

રાજુ શ્રીવાસ્તવ અને શિખા શ્રીવાસ્તવ : રાજુને આપણે દેશના સુપર સ્ટાર કોમેડિયન કહી શકીએ. જ્યારે બજારમાં ખુબ સ્ટૈડપ કોમેડિયન હતા નહીં તે પહેલાથી રાજુ કામ કરતાં આવ્યા છે. રાજુની પત્નીનું નામ શિખા શ્રીવાસ્તવ છે. બંનેને આયુષ્યમાન અને અનીતા નામના બે બાળક છે.

સુનિલ પાલ અને સરિતા પાલ : સુનિલ જ્યારે લાઈમ લાઈટમાં આવ્યા હતા ત્યારે એમને દ ગ્રેટ ઇંડિયન લાફ્ટર ચૈલેંજ  જીત્યું હતું. ત્યાર પછી થોડા વર્ષ પછી ખુબ ફેમસ થયા હતા. અત્યારે એમનું એટલું નામ નથી. સુનિલને સરિતા પાલ નામની એક સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. તેને બે દીકરા છે જેમનું નામ છે પ્રબલ અને સરલ છે.

આમ, આ 8 કોમેડિયન પોતાની લાઈફમાં ખુબ ફેમસ થયા છે અને તેમાં પણ કપિલ શર્મા દુનિયાના નંબર 1 કોમેડિયન છે. જે લોકોના દિલમાં રાજ છે અને લોકોને મનોરંજન પૂરું પાડે છે. અને બાકીના કોમેડિયન પણ કપિલ શર્માના શો માં ખુબ ફેમસ થયા છે અને એમની પત્ની ખુબ સુંદર છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment