કેવી રીતે લાગે છે ખરાબ નજર ? જાણો તેનાથી બચવાના સરળ અને જાદુઈ ઉપાય….

ઘણી વખત આપણે વડીલોના મોઢે સાંભળતાં હોઈએ છીએ કે, બાળકોને નજર લાગી ગઈ છે. આથી આપણે કોઈ ભૂવાઓ પાસે અથવા તો ઘરેલું નુસ્ખાઓ દ્વારા નજર દુર કરીએ છીએ. પણ શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, આ નજર લાગવી એ શું છે. કેમ નજર લાગે છે, નજર કેમ ઉતારવી. વગેરે વિશે આજે અમે તમને વિસ્તારથી સમજાવીશું.

જ્યારે કોઈના વિચાર, સ્વભાવ,અને સંપર્કથી  આપણી ઉપર નકારાત્મક અસર પડે તો તેને આપણે નજર લાગવી કહીએ છીએ. નજર લાગવાથી આપણા સ્વાસ્થ્ય, વિચાર અને પ્રગતિ ઉપર થોડો સમય રૂકાવટ આવી જાય છે. આ રૂકાવટ ખૂબ જડપી હોય છે  અને એકદમ કોઈ કારણ વગર બધું અટકી જાય છે.

દુનિયામાં બે પ્રકારની ઉર્જા કામ કરે છે. એક નકારાત્મક અને બીજી સકારાત્મક. આ ઉર્જા આપણી આદત, વ્યવહાર, આદત અને શબ્દમાં બને છે. આપણા શરીર અને ઘરમાં સામાન્ય રીતે સકારાત્મક ઉર્જા હોય છે. જ્યારે કોઈ પર વિચાર, સ્વભાવ અને સંપર્ક ઉપર નકારાત્મક અસર પડે છે તો એને આપણે નજર લાગવી કહીએ છીએ. નજર લાગવાથી આપણા સ્વાસ્થ્ય, વિચાર  અને પ્રગતિ પર કોઈ સમય માટે રોકાય જાય છે. આ રૂકાવટ ખૂબ જડપી હોય છે અને એકદમ કોઈ કારણ વગર અટકી જાય  છે.

ઘરમાં નજર દોષની સમસ્યા હોય ત્યારે શું પ્રભાવ થાય છે : ઘરમાં નજર દોષને લીધે વગર કારણ ઘર ભારી લાગે છે. ઘરના લોકોમાં અંદરને અંદર કલહ અને કલેશ વધે છે. ઘરમાં બીમારીમાં ધન ખર્ચ થાય છે. સામાન્ય રીતે વારંવાર રોજગારમાં ઉતાર ચઢાવ થઈ શકે છે.

ઘરમાં નજર દોષનો ઉપાય : ઘરમાં વગર કારણે કચરો ન રાખવો. ઘરમાં પૂજા સ્થાન પર રોજ સાંજે દિપક કરવો. દરરોજ સવારે અને સાંજે ઘરમાં ચંદનની અગરબત્તી સળગાવી. ઘરમાં દરેક રૂમ દરવાજા પર લાલ રંગનું સ્વસ્તિક લગાવવું. અઠવાડિયામાં એક વખત ઘરમાં કિર્તન, ભજન અથવા પાઠ કરવો.

રોજગાર પર નજર દોષની સમસ્યાનો પ્રભાવ : રોજગાર પર નજર દોષના કારણ, નોકરી વારંવાર છૂટી જાય છે. ખૂબ લાંબા સમય સુધી નોકરી વગર રહેવું પડે છે. કારોબાર પર નજર દોષને લીધે કામ એકદમ રોકાય જાય છે. કારણ એવું લાગે છે કે, વ્યવસાય બંધ થઈ જશે. બિઝનેસમાં લગાવેલું ધન ફસાય જાય છે.

નોકરી પર નજર દોશનું ઉપાય : એક લોખંડની અંગુઢી જમણા હાથની મધ્યમ આગળીમાં ધારણ કરવી. રોજ સવારે ઘરેથી નીકળતા પહેલા ગોળ ખાઈને નીકળવું. જ્યાં સુધી બને ત્યાં સુધી તમારું ટેબલ સાફ સુથરી રાખવી જોઈએ.

બિઝનેસ માટે નજર દોષનો ઉપાય : પોતાના બિઝનેસના સ્થાન પર એક લાલ રંગના કપડા પર હનુમાનજીની સ્થાપના કરવી. રોજ સવારે એમને લાલ ફૂલ સમર્પિત કરવું અને ગુલાબની અગરબત્તી કરવી. પોતાના બિઝનેસના સ્થાને રોજ સવારે શંખમાં પાણી ભરીને છાંટવું.

વ્યક્તિ પર નજર લાગવાનો પ્રભાવ : વગર કારણ વ્યક્તિ બીમાર થઈ જાય છે. આનું કારણ અને ઉપાય બંને સમજમાં નથી આવતું. વ્યક્તિનું મન વગર કારણે અશાંત અને ખરાબ થઈ જાય છે. ક્યારેક ક્યારેક વ્યક્તિ પોતાના સંબંધ અને વસ્તુ પોતે ખરાબ કરવા લાગે છે.

નજર દોષના ઉપાય : જ્યારે પણ આવું થાય ત્યારે પોતાના થોડા વાળ કાપી અથવા શેવિંગ કરી લેવું. આની પછી કેવડાનું પાણી નાખીને સ્નાન કરવું. લાલ મરચાના એક બીજ ચાવવું. નજર દોષથી હમેશાં બચવા માટે ચંદનની સુંગધનો પ્રયોગ કરવો. ઘરેથી બહાર નીકળતા પહેલા ગોળ ખાઈને નીકળવું.

આમ નજર દોષ જો નાના બાળકને થાય તો તેના ઉપર 7 લાલ આખા મરચાં અને રાય, મીઠું તેની ઉપરથી ફેરવીને ગટરમાં નાખવી. તેનાથી પણ નજર દોષ દૂર થાય છે. બીજો ઉપાય છે કે તેની ઉપર એક પાણી ભરેલો લોટો તેની ઉપર સાત વખત ફેરવીને  બહાર નાખવું. આવું કરવાથી પણ બાળક પર રહેલી ખરાબ નજર દૂર થાય છે અને બાળક ખુશ રહે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment