ધનતેરસના દિવસે ભૂલ્યા વગર ખરીદવી જોઈએ આ વસ્તુ ! માતા લક્ષ્મી સાથે હોય છે સીધું કનેક્શન થઈ જશે ધનના ઢગલા.

ધનતેરસનો તહેવાર આ વખતે 23 ઓકટોબરના રોજ રવિવારના દિવસે છે. તે દિવસથી જ દીપોત્સવનો તહેવાર દિવાળીની શરૂઆત પણ થઈ જશે. ધનતેરસના દિવસે અલગ-અલગ રાશિઓના અનુરૂપ ધાતુની ખરીદી કરવાથી સુખ સમૃદ્ધિની માન્યતા છે.

ભગવાન ધનવંતરીની પુજા આ દિવસે કરવામાં આવે છે અને ધનના દેવ કુબેરનું પણ ધનતેરસના દિવસે પૂજન કરવામાં આવે છે. નાની દિવાળીના એક દિવસ પહેલા આવી રહેલો આ તહેવારને મુખ્ય રૂપથી ભગવાન ધનવંતરીને સમર્પિત માનવામાં આવે છે અને એ માન્યતા છે કે, આ દિવસે તેઓ સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશની સાથે પ્રકટ થયા હતા.

ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાની પ્રથા : ધનતેરસના દિવસે સવારણી ખરીદવાની પ્રથા છે અને એવું કહેવામાં આવે છે કે, સાવરણી ખરીદવાથી ગરીબી દુર થવાની માન્યતા છે. માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને આર્થિક તંગીથી જોડાયેલા ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેના સિવાય આ પણ એક પ્રથા છે કે, સાવરણીમાં સફેદ રંગનો દોરો બાંધીને લાવવી જેથી લક્ષ્મી તમારા ઘરમાં રહેશે.3 સાવરણી ખરીદવી જોઈએ : એવું કહેવામાં આવે છે કે, ધનતેરસના દિવસે સાવરણી સમાન સંખ્યામાં ન ખરીદવી જોઈએ પણ વિષમ સંખ્યામાં ખરીદવી જોઈએ. એટલે કે 2 ની બદલે 3 સાવરણી ખરીદવાને લાભદાયક અને શુભ માનવામાં આવે છે. રવિવાર અને મંગળવારે સાવરણી ન ખરીદવાની પણ માન્યતા છે અને સાવરણી પર પગ ન રાખવો જોઈએ.

ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત : આ વર્ષે ધનતેરસ શુક્રવાર એટલે કે 2 નવેમ્બરના રોજ છે. તેના માટે પૂજાનો શુભ સમય સાંજના સમય 6 કલાક 16 મિનીટથી લઈને 8 કલાક 11 મિનીટ સુધી છે. આ 1 કલાક 54 મીનીટોની અંદર પૂજા કરવાનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવના આવ્યું છે. ભગવાન ધનવંતરી, માં લક્ષ્મી અને કુબેરની પૂજા આ દિવસે કરવામાં આવે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “ધનતેરસના દિવસે ભૂલ્યા વગર ખરીદવી જોઈએ આ વસ્તુ ! માતા લક્ષ્મી સાથે હોય છે સીધું કનેક્શન થઈ જશે ધનના ઢગલા.”

  1. True, We need to promote, awareness and spread the sanatan dharma. Every Hindu where ever, how ever should be approached and the puja be done with awareness. Forget the jaati and status. You are in better position. Make the new “””Dharma puja Abhiyaan”””

    Reply

Leave a Comment