Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home BANK AND MONEY

ફક્ત 3 રૂપિયાના શેરે મચાવી દીધી ધૂમ, રોકાણકારોને કરી દીધા માલામાલ, વળતરની રકમ વિશે જાણીને આંખો રહી જશે ખુલી…

Social Gujarati by Social Gujarati
June 26, 2023
Reading Time: 1 min read
0
ફક્ત 3 રૂપિયાના શેરે મચાવી દીધી ધૂમ, રોકાણકારોને કરી દીધા માલામાલ, વળતરની રકમ વિશે જાણીને આંખો રહી જશે ખુલી…

શેર માર્કેટ એક એવી જગ્યા છે જ્યાં ટૂંકા સમયમાં તમે વધુ પૈસા બનાવી શકો છો. જેને ઓછા સમયમાં વધુ પૈસા બનાવવાનું સાધન માનવામાં આવે છે. પરંતુ શેર માર્કેટમાં પૈસા બનાવવા એ બધાના હાથની વાત નથી હોતી. તરત પૈસા બનાવવાના ચક્કરમાં ઘણા લોકો તો કંગાળ પણ થઈ જાય છે. પરંતુ તેમાં લાંબી અવધીના શેરમાં રિસ્ક ઓછું અને નફો વધુ મળવાની સંભાવના વધી જાય છે.

RELATED POSTS

આ 5 પ્રકારની ભૂલ કરશો તો આજીવન નહિ મળે લોન, અજાણતા કરેલી ભૂલ પણ પડશે ભારે… જાણો કંઈ કંઈ ભૂલ ન કરવી જોઈએ…

દર મહિને મળશે સવા લાખ રૂપિયા પેન્શન તરીકે, અજમાવો આ ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ, મળશે ગજબના આર્થિક ફાયદા…

જો આટલી રકમથી વધારે ઘરમાં રાખ્યા કેશ, તો ભરવો પડશે મોટો દંડ, કેટલી લિમિટમાં રાખી શકાય ઘરમાં કેશ… જાણો શું છે ઇન્કમટેક્સના નિયમ…

તો આજે આ વાતને સાબિત કરતી એક કંપનીના શેર વિશે જણાવશું. આ વાતને સાબિત કરે છે સ્પેશિયલી કેમિકલ્સ બનાવતી ખુબ જ દિગ્ગજ કંપની કોચિન મિનરલ્સ એન્ડ રુટીલનો શેર. તમને જાણીને કદાચ નવાઈ પણ લાગશે કેમ કે આ કંપનીનો શેર 3 રૂપિયાથી પણ ઓછી કિંમતનો હતો. તે આજે ચડીને 10764% ચડીને 304 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. મતલબ કે હજુ કંપનીના શેરની કિંમત વધી રહી છે.

જો કે આ શેરમાં વધુ વળતર માટે લોકોએ થોડી રાહ જોવી પડી શકે, પરંતુ 10000% નો નફો એટલે કોઈ મામુલી નફો ન કહેવાય. કોઈ પણ પેની સ્ટોકમાં તમે 1 થી 2 લાખ રૂપિયાનું રોકાણ કરીને હજારો શેર ખરીદી શકો છો. તેવી જ રીતે આ શેર 2001 માં 30 માર્ચના રોજ 2.80 રૂપિયામાં વેચાઈ રહ્યો હતો. જયારે આજે તેની કિંમત છે 304.20 રૂપિયા. જે કોઈ રોકાણકારોએ આ શેરમાં પૈસા લગાવીને છોડી દીધા, એ રોકાણકારો આજે માલામાલ બની ગયા છે. કેમ કર જબરજસ્ત રિટર્ન મળ્યું છે.

1 લાખ પર કેટલું રિટર્ન : જો માર્ચ 2001 માં કોઈ રોકાણકારે આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેને 35714 શેર અલોટ કરવામાં આવ્યા હોય. આજે 314 રૂપિયાના ભાવ પર આ શેરની કિંમત 1.085 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વળી એવું પણ નથી કે આ શેરે લાંબા સમયે જ પોતાનો જલવો બતાવ્યો, કેમ કે ટૂંકા સમયગાળા માટે કરેલ રોકાણકારો માટે પણ આ શેર ખુબ જ લાભદાયક રહ્યો છે. ટૂંકી અવધી માટે રોકાણ કરેલ રોકાણકારોને પણ નિરાશ નથી કર્યા.

ગયા વર્ષે 4 જુલાઈના રોજ આ શેરની કિંમત 103 રૂપિયા હતી. આજે લગભગ 11 મહિના થયા, ત્યાર બાદ આ શેર 201 રૂપિયામાં આ વેચાઈ રહ્યો હતો. તેમજ મેં મહિનામાં આ શેર 405 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. એ સમયે આ શેરનો રેકોર્ડ હાઈ હતો. આ શેર તેમાંથી લગભગ 25% નીચે આવી ગયો છે. પરંતુ હજુ એ માર્કેટમાં ધૂમ મચાવતો શેર જ માનવામાં આવે છે.

જાણો શું કરે છે આ કંપની : કોચિન મિનરલ્સ એન્ડ રુટીલ લિમિટેડનું કામ સિન્થેટિક રુટીલ બનાવવાનું છે. તે પોતાના ક્ષેત્રમાં ખુબ જ બેસ્ટ ક્વોલિટી માટે જાણીતી કંપની માનવામાં આવે છે. જો કંપનીના નફામાં થોડી પડતી આવી છે. જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક સમયગાળામાં આ કંપનીના શુદ્ધ નફો 16.81 કરડો રૂપિયા માંથી 23% નીચે આવીને 13 કરોડ રૂપિયા પર આવી ગયો હતો. પરંતુ હજુ આ શેર ઉપર જઈ શકે છે. પરંતુ રોકાણ કરતા પહેલા આ શેરની શરૂઆતથી લઈને આજ સુધીની A TO Z માહિતી તમારે જાણી લેવી જોઈએ.

(નોંધ : અહીં આપેલ જાણકારી બ્રેકરેજ હાઉસેઝની સલાહ પર આધારિત છે, જો તમે રોકાણ કરો તો કોઈ સલાહકાર પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવીને રોકાણ કરવું, નફો નુકશાન થાય તેની જવાબદારી અમે લેતા નથી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Cochin MineralsCochin Minerals shareShare marketstock marketstock market bebefits
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ 5 પ્રકારની ભૂલ કરશો તો આજીવન નહિ મળે લોન, અજાણતા કરેલી ભૂલ પણ પડશે ભારે… જાણો કંઈ કંઈ ભૂલ ન કરવી જોઈએ…
BANK AND MONEY

આ 5 પ્રકારની ભૂલ કરશો તો આજીવન નહિ મળે લોન, અજાણતા કરેલી ભૂલ પણ પડશે ભારે… જાણો કંઈ કંઈ ભૂલ ન કરવી જોઈએ…

June 16, 2023
દર મહિને મળશે સવા લાખ રૂપિયા પેન્શન તરીકે, અજમાવો આ ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ, મળશે ગજબના આર્થિક ફાયદા…
BANK AND MONEY

દર મહિને મળશે સવા લાખ રૂપિયા પેન્શન તરીકે, અજમાવો આ ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ, મળશે ગજબના આર્થિક ફાયદા…

April 19, 2023
જો આટલી રકમથી વધારે ઘરમાં રાખ્યા કેશ, તો ભરવો પડશે મોટો દંડ, કેટલી લિમિટમાં રાખી શકાય ઘરમાં કેશ… જાણો શું છે ઇન્કમટેક્સના નિયમ…
BANK AND MONEY

જો આટલી રકમથી વધારે ઘરમાં રાખ્યા કેશ, તો ભરવો પડશે મોટો દંડ, કેટલી લિમિટમાં રાખી શકાય ઘરમાં કેશ… જાણો શું છે ઇન્કમટેક્સના નિયમ…

April 14, 2023
જાણો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાના 4 ઓપ્શન, શું છે UPI, NEFT, IMPS અને RTGS પેમેન્ટનો અર્થ અને ઉપયોગ… જાણો ઓનલાઈન ટ્રાન્સફર વિશેની સંપૂર્ણ માહિતી..
BANK AND MONEY

જાણો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાના 4 ઓપ્શન, શું છે UPI, NEFT, IMPS અને RTGS પેમેન્ટનો અર્થ અને ઉપયોગ… જાણો ઓનલાઈન ટ્રાન્સફર વિશેની સંપૂર્ણ માહિતી..

October 2, 2022
મ્યુચ્યુઅલ ફંડમાં આડેધડ રોકાણ કરતા પહેલા જાણો આ માહિતી, ક્યારેય નહિ ડૂબે તમારા રૂપિયા… અને રિટર્ન પણ મળશે તગડું… વાંચો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સંપૂર્ણ માહિતી….
BANK AND MONEY

મ્યુચ્યુઅલ ફંડમાં આડેધડ રોકાણ કરતા પહેલા જાણો આ માહિતી, ક્યારેય નહિ ડૂબે તમારા રૂપિયા… અને રિટર્ન પણ મળશે તગડું… વાંચો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સંપૂર્ણ માહિતી….

August 29, 2022
કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય, તો કેટલા રૂપિયા પાછા મળે..? 99% લોકો નથી જાણતા તેના આ નિયમો અને કાનુન… જાણો સંપૂર્ણ માહિતી બચી જશે તમારા પૈસા…
BANK AND MONEY

કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય, તો કેટલા રૂપિયા પાછા મળે..? 99% લોકો નથી જાણતા તેના આ નિયમો અને કાનુન… જાણો સંપૂર્ણ માહિતી બચી જશે તમારા પૈસા…

August 8, 2022
Next Post
પિય લ્યો મફતમાં બનતું આ ચમત્કારિક પીણું, વર્ષોની કબજિયાતનો ખાત્મો થશે 1 જ રાતમાં, ગેસ, એસિડીટી અને બવાસીર રહેશે આજીવન દુર…

પિય લ્યો મફતમાં બનતું આ ચમત્કારિક પીણું, વર્ષોની કબજિયાતનો ખાત્મો થશે 1 જ રાતમાં, ગેસ, એસિડીટી અને બવાસીર રહેશે આજીવન દુર…

આ બિઝનેસમાં નથી હજુ કોઈ કોમ્પિટિશન, જગ્યા જોઇને તરત જ કરો શરૂઆત… થશે લાખો રૂપિયાની કમાણી અને લાગશે ગાડીઓની લાઈન…

આ બિઝનેસમાં નથી હજુ કોઈ કોમ્પિટિશન, જગ્યા જોઇને તરત જ કરો શરૂઆત… થશે લાખો રૂપિયાની કમાણી અને લાગશે ગાડીઓની લાઈન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

20 રૂપિયા વાળી પાણીની બોટલ પીતા પહેલા જાણો આ હકીકત, 95% લોકો પિય લે છે જોયા વગર જ… જાણો બંધ બોટલના પાણીની વાસ્તવિકતા…

20 રૂપિયા વાળી પાણીની બોટલ પીતા પહેલા જાણો આ હકીકત, 95% લોકો પિય લે છે જોયા વગર જ… જાણો બંધ બોટલના પાણીની વાસ્તવિકતા…

September 12, 2023
તમારા બાળક પાસે ડરાવ્યા કે ધમકાવ્યા વગર જ કરાવો હોમવર્ક… અજમાવો આ ખાસ તરીકો… ફટાફટ કરી નાખશે બધું જ હોમવર્ક…

તમારા બાળક પાસે ડરાવ્યા કે ધમકાવ્યા વગર જ કરાવો હોમવર્ક… અજમાવો આ ખાસ તરીકો… ફટાફટ કરી નાખશે બધું જ હોમવર્ક…

September 28, 2022
ઉનાળામાં આનું  સેવન ફટાફટ ઘટાડશે તમારું વજન, મોંઘી દવાઓ કે જિમ જવાની જરૂર નથી…

ઉનાળામાં આનું સેવન ફટાફટ ઘટાડશે તમારું વજન, મોંઘી દવાઓ કે જિમ જવાની જરૂર નથી…

May 25, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.