મિત્રો બોલીવુડની દુનિયા ખુબ રંગીન છે. અહી હજારો લોકો પોતાની કિસ્મત અજમાવવા આવે છે. જેમાં ઘણા ની કિસમત તેનો સાથ આપે છે. જયારે ઘણા ની કિસ્મત તેનો સાથ નથી આપતી. અથવા તો એક સમયે ખુબ જ ફેમસ થયેલ હીરો કે હિરોઈન આજે ખુબ જ ગુમનામીની જીંદગી જીવતા હોય છે. જયારે આજે તેમને ઓળખવા પણ ખુબ મુશ્કેલ છે. આજે અમે તમને એવી હિરોઈન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે એક સમયે માત્ર એક ગીત દ્રારા બોલીવુડમાં ખુબ પ્રખ્યાત થઈ હતી.
તમે અમિતાભ નું ખુબ જ પ્રખ્યાત ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે’ ગીત તો તમને યાદ જ હશે. વર્ષ 1991 માં આવેલી ફિલ્મ ‘હમ’ ના આ ગીતે ચારેબાજુ જાદુ કરી દીધો હતો. આ ગીતમાં કરવામાં આવેલ અમિતાભ ના સ્ટેપ ઘણા ફેમસ થયા હતા. જયારે પણ આ ગીત વાગે છે ત્યારે લોકો આ સ્ટેપ્સ ની કોપી કરવાની ટ્રાઈ કરે છે. પણ આ ગીતમાં અમિતાભ કરતા લોકોની નજર આ ગીતની હિરોઈન પણ ટકેલી રહેતી હતી. જેનું નામ છે કિમી કાટકર
લાળ રંગના ફલોરલ ડ્રેસ માં કિમી ખુબ સુંદર અને સેક્સી દેખાઈ છે. તેની અદા એ લાખો લોકોનું દિલ ચોરી લીધું હતું. પણ શું તમે જાણો છો કે પોતાના સમયની આ મશહુર એક્ટ્રેસ આજકાલ ક્યાં છે અને શું કરે છે? તમને જણાવી દઈએ કે હાલમાં જ કિમી ની એક ફોટો સામે આવી છે. જેને જોઈને તેને ઓળખવી પણ મુશ્કેલ છે.
કિમી પહેલા કરતા ઘણી બદલાઈ ગઈ છે. વધતી ઉંમરે તેની સુંદરતા ને ઓછી કરી દીધી છે. પણ આજે પણ ઘણી અભિનેત્રીઓ છે જેની સુંદરતા ઉંમર વધવાની સાથે વધતી જાય છે. કિમી ની સુંદરતામાં કમી જરૂર આવી છે પણ તેના ચહેરાની મુસ્કાન આજે પણ લાખો લોકોના દિલ ચોરી લે છે. ‘જુમ્મા ચુમ્મા ગર્લ ના નામથી મશહુર કિમી પોતાના વખતની પ્રખ્યાત અભિનેત્રીઓ માંથી એક છે. જુમ્મા ચુમ્મા ગીત થી તેને ઘણી ખ્યાતી મળી હતી.આ ગીતે તેને રાતો રાત સ્ટાર બનાવી દીધી હતી. આ ગીત પછી દરેક જગ્યાએ તેની જ ચર્ચા થતી હતી.
આ સિવાય તે બીજા એક નામથી પણ મશહુર છે. વર્ષ 1985 માં આવેલી ફિલ્મ ‘ટાર્જન’ એ તેને ટાર્જન ગર્લ નો ખિતાબ આપ્યો હતો. આ ફિલ્મમાં ઘણા બધા ન્યુડ સીન આપ્યા હતા. અ અફીલ્મ પછી તેને સેક્સ સીન્બલ સાથે પોપ્યુરીટી મળી હતી.
કિમી નું નામ હોત અને બોલ્ડ અભિનેત્રીઓમાં મશહુર થઈ ગયું છે. 11 ડીસેમ્બર 1965 માં કિમીનો જન્મ મુંબઈ માં થયો હતો. 17 વર્ષની ઉંમરે થી જ તેણે મોડલિંગ શરુ કરી દીધી હતી. તેની પહેલી ફિલ્મ ‘પત્થર દિલ’ હતી. ફિલ્મ ફ્લોપ થયા પછી ‘ટાર્જન’ નામની બીજી ફિલ્મમાં તે નજર આવી. આ ફિલ્મમાં તેને ગ્લેમરસ અંદાજ લોકોના દિલ ચોરી લીધા.
એક સમયના બધા સ્ટાર જીતેન્દ્ર, અનીલ કપૂર, ગોવિંદા ની સાથે કામ કરી ચુકી છે. ગોવિંદા ની સાથે તે ઘણી ફિલ્મમાં જોવા મળી છે. તે બંને ની જોડીને લોકોએ પસંદ કરી હતી. પણ અચાનક કિમી એ બોલીવુડ થી દુરી બનાવી લીધી. તેણે ફિલ્મમાં કામ કરવાનું બંધ કરી દીધું. આમ સતત નીચે જતા કેરિયર પછી તેને લગ્ન કરવાનું નક્કી કરી લીધું. તેને પુનાના ફોટોગ્રાફર અને એન્ડ ફિલ્મ ના નિર્દેશક શાન્તનું શોરે સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી તે એક પણ ફિલ્મમાં દેખાઈ ન હતી. આમ ફિલ્મથી તેણે હંમેશ માટે અલવિદા કરી દીધું. આજે અમે તમારા માટે કિમી કાટકર ની ઘણી ફોટો લઈને આવ્યા છીએ. આં ફોટો જોયા પછી તમને વિશ્વાસ નહી આવે કે આ કિમી કાટકર છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી