ફિલ્મી એક્ટર્સના બાળપણ અને હાલના ફોટો… દેખાતા હતા આવા, અમુકના ફોટો જોઈને ખુબ હસવું આવશે.

મિત્રો આપણું જીવન ઘણા બધા હિસ્સામાં વહેંચાયેલું હોય છે. કેમ કે માણસના જન્મથી લઈને તેના મૃત્યુ સુધીમાં એવા અસંખ્ય અનુભવો કરતો હોય છે. જેમાં અલગ અલગ સમયે અલગ અલગ પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે. તો મિત્રો દરેકના જીવનમાં આમ જોઈએ ઘણી વાર એવો સમય આવતો હોય છે જે વ્યક્તિને ખુશ રાખતો હોય. પરંતુ બાળપણની જે આપણી ખુશી અને માસુમિયત હોય છે તે જેમ જેમ આપણે મોટા થવા લાગીએ તેમ તેમ ઓછી થવા લાગે છે.

તો મિત્રો અમીર હોય, ગરીબ હોય કે પછી મધ્યમ વર્ગના લોકો હોય, પરંતુ દરેકનું બાળપણ ખુબ જ નિખાલસ હોય છે, અને ખુબ જ અદ્દભુત આનંદમય હોય છે. જે સમ્યેક વાર વીતી ગયા બાદ ફરી ક્યારેય નથી આવતો. તો આજે અમે તમને બોલીવુડના અમુક એવા સિતારા છે જેની બાળપણની તસ્વીરો બતાવશું. તેમાં તમને જોવા મળશે તેનો બાળપણનો અંદાજ. માટે આ લેખને અંત સુધી વાંચો અને જાણો કેવા લાગતા હતા આ એક્ટર્સ.  સૌથી પહેલા જાણીએ સલમાન ખાન વિશે. મિત્રો સલમાન ખાન આજે ભારતમાં જ નહિ, પરંતુ વિદેશોમાં પણ ખુબ જ લોકપ્રિય છે. આજે વિદેશોમાં પણ તેના ફેન્સ ખુબ જ જોવા મળે છે. પરંતુ સલમાન ખાનના બાળપણનો ફોટો આપણે જોઈએ તો તેમાં પણ તે ખુબ જ એગ્રેસીવ લુકમાં ઉભા દેખાય છે. ત્યારે પણ તેની અદા, આજના અંદાજ જેવી જ હતી. ત્યાર બાદ શાહરૂખ ખાન : મિત્રો બોલીવુડના કિંગખાન કહેવાતા શાહરૂખ ખાનનો તેના બાળપણનો ફોટો, તેના જ પુત્ર અબ્રાહમની સાથે ખુબ જ મળતો આવે છે. જેમાં શાહરૂખ ખાનની આંખો એકદમ ચમકદાર અને નાના એવા નાક સાથે ખુબ જ ક્યુટ લાગી રહ્યા છે. દીપિકા પાદુકોણ : મિત્રો પદ્માવત ફિલ્મની સ્ટાર દીપિકા પાદુકોણ આજે ખુબ જ નામચીન હસ્તીમાં શામિલ છે. પરંતુ તેના બાળપણમાં ખુબ જ ક્યુટ દેખાતી હતી, અને તે સ્પોર્ટ્સ ખુબ જ શોખીન હતી. આયુષ્યમાન ખુરાના : મિત્રો આજે આયુષ્યમાન ખુરાનાએ એક્ટિંગને એક નવી ઓળખ આપી છે. જેની ફિલ્મો આજે ખુબ જ ચાલી રહી છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે આયુષ્યમાન ખુરાના તેના લુકને લઈને બાળપણથી ખુબ જ સેન્સેટીવ હતા. જે તેના બાળપણના ફોટોમાં દેખાય રહ્યું છે, તે ખુબ જ ડેશિંગ હતા. રણબીર કપૂર : પોતાના ચોકલેટી લુકના કારણે લાખો છોકરીઓના દિલ પર રાજ કરતો રણબીર કપૂર પોતાના બાળપણથી જ ખુબ જ ક્યુટ હતો. ત્યારે પણ તેનો લુક ખુબ જ આકર્ષક હતો. સારા અલી ખાન : સારા અલી ખાન, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની છોકરી છે. જેને બોલીવુડની ચુલબુલી એક્ટ્રેસ માંથી એક માનવામાં આવે છે. અને તે બાળપણથી જ ખુબ જ ક્યુટ હતી. કૈટરીના કૈફ : મિત્રો કૈટરીના કૈફનો જન્મ ભારતમાં નથી થયો, પરંતુ તેણે પોતાની મહેનત અને દમ પર ભારતમાં એક સેલિબ્રીટીનું સ્થાન મેળવ્યું છે. પરંતુ તે બાળપણમાં ખુબ જ સુંદર હતી. આ છે તેનો બાળપણનો ફોટો. જાહ્નવી કપૂર : મિત્રો ખુબ જ મોટી અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી બાળપણમાં કંઈક આવી દેખાતી હતી. જાહ્નવી કપૂર આજકાલ બોલીવુડની બધી જ સુંદર એક્ટ્રેસમાંથી જાહ્નવી કપૂર એક છે.આલિયા ભટ્ટ આવી દેખાતી હતી બાળપણમાં..કરીના કપૂર બાળપણમાં આવી દેખાતી હતી.સન્ની લીઓન બાળપણમાં આવી ક્યુટ દેખાતી હતી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment